Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાયગઢ ૫ાસે ટ્રેલરે ટક્કર મારતા મહિલા રાહદારીનું મોત

- અકસ્માત બાદ ચાલક ફરાર થઇ જતા ફરિયાદ

હિંમતનગર, તા.૧૬ મે 2018, બુધવાર

હિંમતનગર-શામળાજી રોડ પર આવેલા રાયગઢ ગામ પાસેથી બુધવારે પસાર થઈ રહેલા એક ટ્રેલરના ચાલકે  મહિલા રાહદારીને ટકકર મારતા ગંભીર ઈજાને કારણે મોત નિપજયુ હતુ. જે અંગે ગાંભોઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બુધવારે બપોરના સુમોર રાયગઢ પાસેથી પસાર થઈ રહેલ ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી ટ્રેલર હંકારી રોડ પરથી પસાર થઈ રહેલ જીવતબા અભેસિંહ ચૌહાણને હડફેટે લેતા તેણીને ગંભીર ઈજા થઈ હતી. જેથી જીવતબાનું  મોત નિપજયુ હતુ. ત્યારબાદ ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટ લઈને બાઈક ચાલક ભરતસિંહ કેશરીસિંહ મકવાણાને ઈજા પહોંચાડી બાઈકને નુકશાન કર્યુ હતુ. ત્યારબાદ ટ્રેલરનો ચાલક ભાગી જતા કિરણસિંહ અભેસિંહ ચૌહાણ (રહે.સીતપુર, તા.મોડાસા) એ ટ્રેલર ચાલક વિરૃધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Post Comments