Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફતેહપુરા પાટિયે અજાણ્યા શખ્સોએ કાર સહિત ૧ર.૦૭ લાખની લૂંટ ચલાવી

- યુવકને હાથ પગ બાંધીને ૫૧ હજાર, મોબાઇલ અને કાર લઇને લૂંટારા ફરાર

મહેસાણા, તા.૧ર ઓક્ટોબર ગુરુવાર 2017

મહેસાણા હાઈવે ફતેપુરા સર્કલ પાસે બે અજાણ્યા ઈસમોએ કાવતરૃ રચી ગાડી સહીત રૃ.૧ર.૦૭ લાખની લૂંટ કર્યાની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ પ્રવિણભાઈ ઉર્ફે બન્ટી અનિલભાઈ રહે. નારોલ, અમદાવાદ પટેલવાસ વાળાએ નોધાવેલ ફરિયાદ મુજબ ગત રોજ બે અજાણ્યા ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરૃ રચી ગીરીશભાઈને ફોન કરી ગાડી ભાડે કરી અંબાજી જવાનુ કહીને નીકળ્યા હતા. તેઓ ફતેપુરા ડેર ગામની સીમમાં આવતા અજાણ્યા શખ્સોએ પ્રવિણભાઈ પટેલના હાથપગ મોઢુ બાંધી ગેરકાયદે અટકાયત કરી તેમની રોકડ રૃ.પ૧૦૦ તથા મોબાઈલ રૃ.ર૦૦૦ તથા તેમની ઈનોવા ગાડી ૧ર લાખની મળી કુલ રૃ.૧ર,૦૭,૧૦૦ ની લૂંટ કરી નાસી છુટતા જેની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ.એ.બી. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments