Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલનપુર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન થતી ચોરી રોકવા એકશન પ્લાન

ડીસા, તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

પાલનપુર શહેરમા રાત્રીના સમયે ચોરીના બનાવો ન બને તે માટે  મે. પોલીસ અધિક્ષકનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ચોરીના બનાવો અટકાવવા માટે એકસન પ્લાન બનાવ્યો છે જેમાં રાત્રીના નાઈટમાં નીકળતા તમામ પોલીસ સ્ટાફને નાઈટ પેટ્રોલીગની જરૃરી સુચનાઓ આપવામાં આવી હતી અને રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીગમા વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ કાઢી સીટી વિસ્તારમાં મુખ્ય જગ્યાઓએ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને અન્ય સીટી વિસ્તારમાં મોબાઈલ પેટ્રોલીગ તથા સરકારી મોટર સાયકલ પેટ્રોલીગ તથા મોબાઈલ પેટ્રોલીગ તથા ફીકસ પોઈન્ટોના ફરજના કર્મચારીઓ દ્વારા રાત્રીના સમયે બજારમાં નીકળતા વાહન ચાલકો  ટુ વ્હીલર રીક્ષા તથા ફોરવ્હીલર વાહનો રોકી તે વાહન ચાલકો પાસેથી તેનુ ઓળખકાર્ડ ડ્રાઈવીગ લાયસન્સ તેમજ વાહનનો રજીસ્ટ્શનના કાગળો ચેક કરવામાં આવે. જેથી કરીને જે ઈસમો વાહનો લઈ ચોરી કરતા હોઈ કે રેકી કરતા હોઈ તેવા ઈસમોને આ ચેકીગની કામગીરીથી રોકી શકાય જે રીતે રાત્રીના સમયે પોલીસ કર્મચારીઓ/અધિકારી દ્વારા સઘન નાઈટ પેટ્રોલીગ ગોઠવવામાં આવેલ અને તે કામગીરીનુ સધન સુપરવિજન કરવામાં આવેલ છે.

Post Comments