Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

VHP કાર્યકર્તાઓએ તાજમહેલનો દરવાજો તોડ્યો

- 400 વર્ષ જૂના મંદિરનાં રસ્તામાં અડચણરૂપ હતો દરવાજો

નવી દિલ્હી, તા. 13 જૂન 2018 બુધવાર

VHP કાર્યકર્તાઓએ તાજમહેલનો પશ્ચિમ દિશા તરફનો દરવાજો તોડી પાડ્યો છે. એવુ કહેવાય છે કે આ ગેટ તરફથી 400 વર્ષ જૂનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

આ સ્ટીલનો ગેટ આર્ક્યોલોજિકલ સર્વે ઓફ ઈંડિયા (ASI) દ્વારા લગાવવામાં આવ્યો હતો. હિંદુવાદી સંગઠનના અમુક કાર્યકર્તા દ્વારા રવિવારે હથિયાર સાથે આવીને નારા લગાવી ગેટ પાડી દેવામાં આવ્યો હતો.

કુલ મળીને 30 લોકો આ કામ કરવા આવ્યા હતાં. જેમાં 5 સભ્યો VHPના હતા. બાકી અન્ય 25 લોકો પણ જોડાયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments