Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરનાથ હુમલામાં પીડીપીના ધારાસભ્યના ડ્રાઈવરની ધરપકડ

- શોપિયાનના ધારાસભ્ય એજાજ મીરના ડ્રાઈવર તૌસિફની સઘન પૂછપરછ

(પીટીઆઈ) શ્રીનગર, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં પોલીસ અને સેના દ્વારા સઘન તપાસ ચાલુ છે. આ દરમિયાન પોલીસે મહેબૂબા મુફ્તી સરકારના એક ધારાસભ્યના ડ્રાઈવરની પણ આ કેસમાં ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી  છે.

પોલીસના જણાવ્યાનુસાર, અમરનાથ હુમલાની તપાસમાં અમે પીડીપીના શોપિયાન જિલ્લાના વાછીના ધારાસભ્ય એજાજ અહેમદ મીરના ડ્રાઈવર તૌસિફ અહેમદની ધરપકડ કરી છે.

તૌસિફ અહેમદ જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરજ બજાવે છે, જેને સાત મહિના પહેલાં મીરના ડ્રાઈવર તરીકેની ફરજ સોંપાઈ હતી. તૌસિફ અહેમદની અમરનાથ હુમલામાં સીધી સંડોવણી છે.

આ સિવાય પણ અમે બે યુવકોને શોધી રહ્યા છીએ.  જોકે, આ કેસમાં પોલીસ હજુ ઠોસ પુરાવા ભેગા કરી રહી છે.

Post Comments