Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લો બોલો! મહારાષ્ટ્રમાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદીની જીવનગાથા ભણશે

- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, ડો. આંબેડકર સાથે નરેન્દ્ર મોદી પણ ભણાવાશે

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

લો બોલો! મહારાષ્ટ્રમાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, મહાત્મા ગાંધી. બી. આર આંબેડકરની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાથા પણ ભણાવાશે.

ગયા મહિને મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર લખેલી દોઢ લાખ પુસ્તકોનો  ઓર્ડર આપ્યો છે. પીટીઆઈના જણાવ્યા મુજબ ગયા મહિને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે વડાપ્રધાન પીએમ મોદીના જીવન ઉપર લખેલાયેલા દોઢ લાખ પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે જ્યારે મહાત્મા ગાંધીના જીવન ઉપર લખાયેલા 4300 અને જવાહરલાલ નહેરૂના જીવન ઉપર આધારીત 1635, ડો. આંબેડકરના જીવન ઉપર આધારીત 79 હજાર પુસ્તકો, અને માજી વડાપ્રધાન તેમજ ભાજપના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર આધારીત 76,713 પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે મરાઠા વીર છત્રપતી શિવાજીની વીરગાથા ઉપર લખાયેલા સાડા ત્રણ લાખ પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે. માજી રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના જીવન ઉપર લખવામાં આવેલ ત્રણ લાખ જેટલા પુસ્તકોનો ઓર્ડર આપ્યો છે. આ અંગે શિક્ષણવિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ તમામ પુસ્તકો ખાનગી પ્રકાશકો પાસેથી ખરીદવામાં આ

Post Comments