Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીમાં ઝેરી હવાને કારણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે બોલાવી ઈમરજન્સી બેઠક

- ધૂળ ભરેલી હવાના કારણે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવું મુશ્કેલ

નવી દિલ્હી, તા. 14 જુન 2018, ગુરુવાર

ધૂળ ભરેલી હવાના કારણે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ રહ્યું છે ત્યારે આ બાબતને ધ્યાનમાં લઇને દિલ્હીમાં ઉપરાજ્યપાલે ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

દિલ્હીમાં વધતા પ્રદુષણ સ્તરને લઇને આજે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ઇમર્જન્સી બેઠક બોલાવી છે. રાજસ્થાનમાં ચાલી રહેલી ધૂળની આંધીના કારણે દિલ્હીની હવામાં ધૂળના કણોનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે.

ગત સોમવારથી જ દિલ્હીમાં ધૂળ ભરેલી હવા ચાલી રહી છે. જેના કારણે દિલ્હી-NCRમાં પણ હવામાં પ્રદુષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું હતું. આજે સવારથી જ દિલ્હીની હવામાં પ્રથમિક પ્રદૂષકો PM 10નું સ્તર ઘણું ચિંતાજનક સ્તર પર પહોંચી ચૂક્યું છે. દિલ્હીના ઘણાં વિસ્તારોમાં હવામાં સ્થિત PM 10નું સ્તર ઘણું ઉપર પહોંચી ચૂક્યું છે. જેને લઇને ઉપરાજ્યપાલે ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

Post Comments