Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

24 કલાકમાં ગુમાવી શકે છે યેદિયુરપ્પા CMનું પદ, SCની સમર્થન પત્રની માંગ

- ભાજપ માટે 112 ધારાસભ્યોની યાદી સોંપવી સરળ નથી

- યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવી એક મોટો પડકાર

બેંગાલુરુ, તા. 17 મે 2018 ગુરુવાર

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના મુખ્યમંત્રી પદના શપથને રોકવા માટે કોંગ્રેસ સુપ્રીમના શરણે પહોંચ્યુ હતુ.

કોર્ટમાં અડધી રાત બાદ લગભગ સાડા ત્રણ વાગે ચાલી રહેલી દલીલો બાદ યેદિયુરપ્પાને રાહત મળી, જે બાદ આજે સવારે સીએમ પદ માટે શપથ લઈને સત્તાના સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે. પરંતુ 24 કલાકની અંદર તેમણે પોતાના સમર્થનના ધારાસભ્યોની યાદી કોર્ટને આપવાની છે.

ભાજપ માટે 112 ધારાસભ્યોની યાદી સોંપવી સરળ નથી. એવામાં યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવી એક મોટો પડકાર છે.

ભાજપે જ્યાં સૌથી મોટી પાર્ટી હોવાના કારણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો ત્યાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન કરીને ધારાસભ્યોની પર્યાપ્ત સંખ્યા હોવાનો હવાલો આપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

Post Comments