Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો

- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર

૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.

૧૯૭૭માં જનતા સરકારે નિલમ સંજીવ રેડીને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવીને જીતાડયા હતા. એ સમયે પહેલા બાસપ્પા દાનપ્પા જત્તી અને પછી હિદાયતુલ્લાહ એ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

Post Comments