સર્વિસીસ પર જીએસટીના દર નક્કી, 5%, 12%, 18%, 28%
- હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરને મળશે છુટ
શ્રીનગર, 19 મે 2017, શુક્રવાર
શ્રીનગરમાં યોજાયેલ જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં બીજા દિવસે શુક્રવારે સર્વિસીસ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. સર્વિસીસ પર જીએસટી ચાર દર 5%, 12%, 18%, 28% રાખવામાં આવ્યા છે. નાણા મંત્રી અરુણ જેટલીએ જણવ્યું કે ટ્રાન્સપોર્ટ સર્વિસ પર 5% ટેક્સ લાગશે, જયારે લક્ઝરી સેવાઓ પર 28% ટેક્સ લાગશે.
જાણો GSTમાં કઈ વસ્તુ પર કેટલો ટેક્સ
- હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરને રાહત આપવામાં આવી છે. તેને જીએસટીમાં થી રાહત આપવમાં આવી છે.
- એન્ટરટેનમેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં ફેરવી દેવામાં આવ્યો છે.
- ગુડ્સ, રેલ્વે અને એર ટ્રાન્સપોર્ટ પર 5% ટેક્સ લાગશે, આ જીએસટીની સૌથી ઓછા દર છે.
- સિનેમા હોલ્સ, બેટિંગ, રેસકોર્સ પર 28% લાદવામાં આવશે.
- ફોન બીલ પર 18% ચાર્જ લાગશે.
- 1000થી ઓછી ભાડા વાળા હોટલ્સ જીએસટીમાં થી બહાર રહેશે.
- 2500 થી 5000 ભાડા વાળા હોટલ્સ 18% ટેક્સમાં.
- 5000થી વધુમાં ભાડા વાળા ફાઈવ સ્ટાર હોટલ્સ પર 28% ટેક્સમાં.
- નોન એસી રેસ્ટોરન્ટ પર 12% સર્વિસ ટેક્સ લાગશે.
- 1000 થી 2500 વાળા રેસ્ટોરન્ટ પર 12% ટેક્સ.
- સોના પર કેટલો ટેક્સ લાગશે તે વિશે 3 જુન નક્કી કરવામાં આવશે.
- ઓલા-ઉબર જેવી એપ બેસ્ડ ટેક્સી સર્વિસ પર 5% ટેક્સ લાગશે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News