Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 9 નવે. મતદાન, 18મી ડિસે. મત ગણતરી

- ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આજે ન થઇ

- હિમાચલ પ્રદેશમાં આજથી આચાર સંહિતા લાગુ

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનો ઘંટ વાગી ગયો છે. આજે તારીખોની જાહેરાત માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી.

ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણીમાં મતદાન કાર્ડનો ઉપયોગ થશે. જોકે ગુજરાતમાં ચૂંટણીને લઈને આજે તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

હિમાચલ પ્રદેશમાં 7,521 પોલિંગ સ્ટેશન છે. બધાં પોલિંગ સ્ટેશન ગ્રાઉન્ડ ફ્લોર પર હશે અને દરેક જગ્યાએ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં આજથી આચાર સંહિતા લાગુ.

હિમાચલ પ્રદેશમાં ક્યારે છે વોટિંગ
- 16 ઓક્ટોબરે સૂચના જારી થશે
- 9 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં વોટિંગ કરાશે
- 18 ડિસેમ્બરે થશે મત ગણતરી


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments