Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેજરીવાલને ફરીથી કામ પર લાવવા BJPના નેતાએ ધરણા કર્યા

- ધરણા પર બેઠેલા BJP નેતાઓની 3 માંગણીઓ છે

- આમ આદમીના ધારાસભ્ય કપિલ મિશ્રા પણ ઉપવાસ પર બેઠા

નવી દિલ્હી, તા, 13 જૂન 2018 બુધવાર

વિજેન્દ્ર ગુપ્તાના નેતૃત્વ હેઠળ BJPના સાંસદ પ્રવેશ વર્મા, ધારાસભ્ય મનિન્દર સિરસા, ધારાસભ્ય જગદીશ, દિલ્લી સચિવાલયમાં મુખ્યમંત્રીના વેઈટિંગ રૂમમાં ધરણાં પર બેઠા છે. એમની સાથે આમ આદમીના ધારાસભ્ય કપિલ મિશ્રા પણ ધરણા પર બેઠા છે

અનશન પર BJP નેતાઓની 3 માંગણી

1. અરવિંદ કેજરીવાલ નાટક બંધ કરે
2. દિલ્હીના મુખ્યમંત્રી ટૂંક સમયમાં કામ શરૂ કરે
3. દિલ્હીના લોકોને પાણી આપો, જે તરસથી પીડાય છે

બુધવારે કેજરીવાલે ટ્વીટ કરી કે દિલ્હીના વિકાસ કાર્યોમાં ઉત્પન્ન થયેલી અડચણને દૂર કરવા માટે અમારી શક્તિ એ અમારી તાકાત છે. કેજરીવાલ સોમવાર સાંજથી ઉપવાસ પર બેઠા છે.

અધિકારઓની હડતાલ પૂરી કરવા માટે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અનિશ્ચિતકાળના અનશન શરૂ કરી દીધા છે. સિસાદિયાએ ટ્વીટ કર્યુ કે દિલ્હીના જનતાને એમનો હક આપવા માટે અને બંધ થયેલા કામ કરાવવા માટે આજથી અનિશ્ચિતકાળના અનશન કર્યા છે.

મંગળવારે સત્યેદ્ર જૈન એલજીથી આઇ એસ ઓફિસરની હડતાલ પૂરી કરવાનો નિર્દેશ આપવા અને 4 મહિનાથી કામકાજ ઉપર રોકી રહેલા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 3 માંગણીને લઇ ભૂખ હડતાલ પર બેઠા છે.   

ये दिल्ली का CM ऑफिस हैं

हम दिल्ली के CM केजरीवाल के वेटिंग रूम में बैठे हैं

हम यहां "धरने" पर बैठे हैं

तीन मांगे

1. केजरीवाल नौटंकी बंद करें

2. CM काम पर वापस लौटें

3. दिल्ली की जनता को पानी दो

प्रवेश वर्मा जी, विजेंदर गुप्ता जी, सिरसा जी, जगदीश प्रधान जी और कपिल मिश्रा pic.twitter.com/9p9qQIbi2t

— Kapil Mishra (@KapilMishra_IND) June 13, 2018

આજે સાંજે કેજરીવાલના ઘરેથી એલજીના ઘર સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. પાર્ટીના ધારાસભ્યએ ટ્વીટર પર વીડિયો શેર કરી વિરોધ માર્ચમાં શામેલ થવાની અપીલ કરી છે.

Post Comments