Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં ૬ અપક્ષ ઉમેદવાર રાષ્ટ્રપતિ બન્યા હતા

- અબ્દુલકલામ પણ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રેસિડેન્ટ ઇલેકશન જીત્યા હતા

- નિલમ સંજીવ રેડ્ડી ભારતના એકમાત્ર બિનહરીફ રાષ્ટ્રપતિ હતા

અમદાવાદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

ભારતના ૬ રાષ્ટ્રપતિઓ કોઇ પક્ષના નહી પરંતુ અપક્ષ ઉમેદવાર રહીને ચુંટણી જીત્યા હતા.

રાજેન્દ્રપ્રસાદ પછી ડૉ સર્વપલ્લી રાધા કૃષ્ણન અપક્ષ ઉમેદવાર તરીકે ૧૩ મી મે ૧૯૬૨ થી ૧૩ મે ૧૯૬૭ સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, ત્યાર બાદ બે વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળનારા ડૉ ઝાકિરહુસેન પણ અપક્ષ ઉમેદવાર હતા.

ત્યાર બાદ અપક્ષ ઉમેદવાર તરીકે  ચૂંટણી જીતેલા વી.વી ગીરીનો કિસ્સો ખૂબજ જાણીતો છે..તેઓ પણ કોઇ એક પક્ષના ઉમેદવાર ન હતા. એવી જ રીતે અબ્દુલકલામ પણ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રેસિડેન્ટ ઇલેકશન જીત્યા હતા.૧૯૭૭માં નીલમ સંજીવ રેડ્ડી તો ભારતના એક માત્ર બિન હરિફ રાષ્ટ્રપતિ બન્યા હતા.

Post Comments