Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરદ પવારથી લોકોએ સાવધાન રહેવા ઉદ્ધવ ઠાકરેની અપીલ

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.૧૩ જૂન 2018, બુધવાર

એનસીપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર બેબાકળા થઇ ગયા છે એમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. કોરેગાંવ-ભીમા રમખાણ બાદ પવારની એનસીપીને જ્ઞાાતિવાદનો સૂર સપડાયો છે. રાજ્યના લોકોએ એમનાથી સાવધાન રહેવું,  એવા તીખા શબ્દોમાં શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે શરદ પવાર ઉપર બાણ ચલરાવ્યા છે.

'સામના' આ શિવસેનાના મુખપત્રમાં તંત્રી અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તંત્રી લેખમાં શરદ પવાર ઉપર જોરદાર ટીકાસ્ત્ર ચલાવ્યું છે.

એનસીપીના મંચ ઉપર પુણેરી પાગડીથી આગળ કરવાના બદલે 'ફુલે પાગડી'થી સ્વાગત કરો એવું વક્તવ્ય શરદ પવારે કર્યું આ વક્તવ્ય ઉપર જ ઉદ્ધવે ટીકા કરી છે.  ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપૂર, કૈરાના આઠકાણેની ધાર્મિક રમખાણોએ મતોનું  દ્રુવિકરણ કર્યું.

મહારાષ્ટ્રમાં જ્ઞાાતિઓનું ધુ્રવીકરણ કરવામાં અથાક પ્રયાસ શરૃ છે. શરદ પવારે હવે જે એક 'પગડી' રાજકારણ શરૃ કર્યું છે એ મહારાષ્ટ્ર માટે ખતરારૃપ છે, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. 'આવું' કરવું પવારને શોભતું નથી!

શરદ પવારે મન મોકળું કરવા માટે ભીમા- કોરેગાંવ રમખાણનો મુદ્દો પસંદ કર્યો છે. ભીમા- કોરેગાંવના ઉદ્યોગ નક્કી કોના એ બધાને ખબર છે એવી પડીકી પણ પવારે છોદી દીધી છે.

જ્ઞાાતિવાદી નેતાઓના ઉશ્કેરણી તે મરાઠી જનતા ફેલાઇ નથી એને જ મહારાષ્ટ્રીય પણું કહેવું પડશે. રમખાણવાળા શહેરી નક્ષલવાદી હતી જ એમ એના સબૂતો હાથે લાગ્યા છે. મોદીના હત્યાના કાવતરાની ગંધનો પણ તપાસ લાગ્યો પણ એના ઉપર ભાલ્ય કરવું યોગ્ય નથી.

રમખાણ પાછળના જે સુત્રધારો હતા એમને પકડવામાં આવ્યા. રમખાણ સાથે સંબંધ નથી એવા લોકો પકડાયા ગયા છે એવું પવાર કહે છે પવાર એવું કયા આધારે કહી રહ્યા છે? શરદ પવાર, પ્રકાશ આંબેડકર જેવા નેતાઓએ તપાસ બીજે માર્ગે લઇ જવાનો બીડો ઉઠાવ્યો છે કે શું?

પોલીસોના કામમાં અવરોધ લાવવા અને તપાસ ઉપર શંકા લેવી આ રાજ્યનું મુખ્ય પ્રધાનપદ ૩-૪ વખત ભોગવેલા પવાર જેવા નેતાને શોભાદાયક નથી. પોલીસોએ ચૂકીના લોકો પકડયા એવું કરીને પવાર કોના પડશે ઉભા રહી રહ્યા છે? એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ પુણેરી પાઘડીનું મહત્વ બતાવવાના અનેક દાખલા ગણાવ્યા પવારનું નેત્વ કૂણું હોવાનું પણ કહ્યું.

Post Comments