Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેના આજે બોરીવલીમાં ૪૦ ટન ખાંડ ગરીબ લોકોને આપશે

- મોંઘવારીને જડબાતોડ જવાબ આપવા

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

રેશનકાર્ડ લઈ આવો, એની ઝેરોક્સ કોપી આપો અને ૨૫ રૃપિયા કિલોથી ખાંડ લઈ જઈને દિવાળી મનાઓ, આવું ફરમાન શિવસેનાના વિધાન સભ્ય પ્રકાશ સૂર્વેએ કર્યું છે અને મોંઘવારીાનો જડબાતોડ જવાબ આપવા માટે ૫૦ ટકા ઓછી કિંમતમાં ખાંડ આપીને લોકોની દિવાળી ખુશખુશાલ કરવાનો પ્રયાસ કર્યો છે.

શુક્રવાર, ૧૩ ઓક્ટોબર , ૨૦૧૭ના દિવસે માગાઠાણે વિધાનસભ્ય વિસ્તારમાં શિવસેના શાખા ક્રમાંક ૧૨ અને ૧૪ના વિસ્તારમાં સર્વસામાન્ય લોકોને ૨૫ રૃપિયા કિલો ભાવમાં આશરે ૪૦ ટન ખાંડ આપવાનો કાર્યક્રમ પ્રકાશ કાટકર, સુનીલ રહાણે, રશ્મિ ભોંસલે, રેખાબેન બાંહાર્ડે, સંજય ઘાડી, સંજીવ બાવડેકર, મનોહર દેસાઈ, કાંચનસાહેબ, રાજેન્દ્ર પવાર,ગોમાસિંઘણ, રિદ્દિ ખુસસુંડો વગેરે હોદ્દેદારો તરફથી યોજવામાં આવ્યો છે.

Post Comments