Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈથી કોલ્હાપૂર વચ્ચે વિમાન સેવા આજથી શરૂ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૬ એપ્રિલ 2018, સોમવાર

છેલ્લાં છ વર્ષથી રખડી પડેલી કોલ્હાપૂર વિમાન સેવા મંગળવારથી શરૃ થવાની છે. મુંબઈ કોલ્હાપૂર અને કોલ્હાપૂર-મુંબઈ વિમાન સેવાથી ૩૦ પ્રવાસીઓની સાથે આવતીકાલે ઉડાન ભરવાની છે.

કોલ્હાપૂરની વિમાન સેવા છેલ્લાં છ વર્ષથી રખડી પડી હતી. અનેક વખત આ વિમાન સેવાની ઘોષણા કરવામાં આવી હતી પણ હજી સુધી અમલમાં આવી શકી નહોતી.

મુંબઈથી આવતીકાલે બપોરે બે વાગ્યે વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં લોકો વિમાનથી કોલ્હાપૂર આવી શકશે. જ્યારે કોલ્હાપૂરથી મુંબઈ ખેડૂત, અનાથ અને દિવ્યાંગ અને વિવિધ ક્ષેત્રના લોકો કામ કરતાં લોકો આ સેવાનો લાભ લઈ શકશે.

Post Comments