Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ માન્ય નહીં ગણાય

- પાસપોર્ટનું છેલ્લું પાનું કોરું રાખવા વિદેશ મંત્રાલયની વિચારણા

મુંબઇ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

આવનારા દિવસોમાં સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ આપી નહીં શકાય. કારણ કે વિદેશ મંત્રાલય એક પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે એ મુજબ પાસપોર્ટના છેલ્લા પાના ઉપર પાસપોર્ટધારકનું સરનામું નહીં લખાયું હોય.

વિદેશ મંત્રાલયના ેક અધિકારીએ આ વાતને પુષ્ટિ આપતા કહ્યું કહ્યું હતું કે નવી શ્રેણીના પાસપોર્ટ ઇશ્યુ થશે એમાં આ ફેરફાર કરવામાં આવશે. પાસપોર્ટ ધારકની વિગતો રક્ષવા માટે છેલ્લા પાનાને સરનામા વગર કોરુ રાખવાનું વિચારાયું છે. એટલે સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ માન્ય નહીં ગણાય.

Post Comments