Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એનએસઈએલ કૌભાંડમાં ઈડીએ રૃ.૧૩૫ કરોડની રોકાણની મિલકતોને ટાંચ મારી

- પાઈપલાઈનના પરિસરને પહોળો કરવાની પરવાનગી માગતી અરજી પર હાઈ કોર્ટેેનો મહાપાલિકાને નિર્દેશ

મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
નેશનલ સ્ટોક એક્સચેન્જ લિ. (એનએસઈએલ) કેસમાં રૃ.૧૩૫ કરોડની કિંમતની રોકાણની મિલકતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ટાંચ મારી છેે.આ કેસમા ંકુલ ટાંચ મરાયેલી મિલકત ૨,૧૯૧ કરોડ થઈ છે, એમ ઈડીના અધિકારીએ જણાવ્યું હતું.
 
૧૩ હજાર વેપારીઓએ રોકેલા રૃ.૫,૬૦૦ કરોડની રકમની ઉચાપત કરવાનો આ કેસ છે. આર્થિક ગુના શાખાએ ૨૪ જણની ધરપકડ કરી હતી. ઓગસ્ટ ૨૦૧૩માં રોકાણકારોની ફરિયાદો આવવા લાગીહતી.
 
એમઆરએ માર્ગ પોલીસે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩માં કેસ નોંધ્યો હતો અને તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી.ઈડીએ પીએમએલએની જોગવાઈ હેઠળ એનએસઈએલ કૌભાંડમાં કાળા નાણા ધોળા કરવાનો કેસ નોંધ્યો હતો. 

Post Comments