Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ: વર્લીમાં બહુમાળી ઇમારતમાં આગ, 90 લોકોને બચાવવામાં આવ્યા

- વર્લીના વીર સાવરકર માર્ગ પર આવેલી ઇમારતમાં ભીષણ આગ

મુંબઇ, તા. 13 જુન 2018, બુધવાર

મુંબઇના વર્લી વિસ્તારમાં 33 માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. બિલ્ડીંગના 32માં માળમાં આગ લાગી છે.

ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર 8 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો પહોંચી ચૂક્યો છે અને આ આગ એટલી ભયાનક હતી કે, ઇમારતની ઉપરના બે-ત્રણ માળ પર આગ ફેલાઇ હતી.

વર્લીના વીર સાવરકર માર્ગ પર આવેલી આ ઇમારતમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. તેમજ જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં અભિનેત્રી દિપીકા પદુકોણનું ઘર પણ છે.

ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી 90 જેટલાં લોકોને બચાવ્યા છે. ઘટના સ્થળે ફાયરફાઇટર સિવાય એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે.

#WATCH: Level III fire breaks out in Beau Monde Towers in Worli's Prabhadevi locality. Firefighting operations underway. #Mumbai pic.twitter.com/su2hKDEGr3

— ANI (@ANI) June 13, 2018

Post Comments