Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરરાજાના મિત્રોએ ગિફટમાં શાકભાજી આપ્યાનો વીડિયો વાયરલ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્નમાં ગિફ્ટ આપવાને લઈને હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. પરંતુ આ વખતે કંઈ અલગ બન્યુ છે, જેનો વીડિયો વાયરલ થયો છે.

એક લગ્નમાં ગિફ્ટ આપતો એક વીડિયો વાયરલ થયો હતો. આ લગ્નમાં દુલ્હાને ગિફટ તરીકે શાકભાજી મળ્યા હતા. શિવાળામાં ભાજી તાજી હોય છે, જેના લીધષ લગ્નમાં આ તાજી શાકભાજી આપવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો હતો.

લગ્નમાં મિત્રોએ આ ગિફટ આવી હતી. શનિવારે લગ્ન થયેલાં દંપતિનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દુલ્હાના મિત્રોએ મેથીથી લઈનેકારેલા સુદીની બધી ભાજી ગિફટમાં આવી હતી.

Post Comments