Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલકોત્તાથી મુંબઇ આવતી ફ્લાઇટ સાત કલાક મોડી

- પ્રવાસીઓ કનેક્ટીંગ ફ્લાઇટ મૂકી ગયા

મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

રવિવારે સાંજે કોલકોત્તાથી મુંબઇ આવતી ઇન્ડીગોની ફ્લાઇટ સોમવારે સવારે મુંબઇ પહોંચી હતી. આ ફ્લાઇટ વાયા નાગપૂર હતી અને નાગપૂર એરપોર્ટ પર આ ફ્લાઇટમાં સાત કલાકનો વિલંબ સર્જાયો હતો. કંપનીએ વિલંબ પાછળનું કારણ પૂરું પાડવાનો ઇન્કાર કર્યો હતો.

ફ્લાઇટમાં ૧૨૦ પ્રવાસીઓ હતા અને અમુક પ્રવાસીઓ મુંબઇથી ઇન્ટરનેશન ફ્લાઇટ પકડવાના હતા. અમુક પ્રવાસીઓ એમની કનેક્ટિંગ ફઅલાઇટ ચૂકી ગયા હતા.

એમણે આક્ષેપ કર્યો હતો કે નાગપુર એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફને વિલંબ પાછળ કોઇ કારણ પૂરું પાડી શક્યા નહોતા. એમને કોઇ ગતાગમ જ નહોતી. આ માર્ગ પર નિયમિત પ્રવાસ કરનારા પ્રવાસીઓએ કહ્યું હતું કે આ રુટ પર વિલંબ સામાન્ય બાબત છે.

Post Comments