Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ શિયાળામાં સ્ટાઇલિશ લુક માટે અજમાવો સ્ટાઇલિશ જેકેટ્સ

- ડેનિમ જેકેટ્સ ઉપરાંત ચેરી, બ્રાઉન, પિન્ક, ગ્રીન જેવા લેધર જેકેટ્સ પણ ટ્રાય કરી શકો છો

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર
 
મોસમમાં ફેરફાર થવાની સાથે આપણા ઘરમાં ખાસ કરીને અલમારીમાં ઘણી બધી વસ્તુઓમાં પણ પરિવર્તન આવવા લાગે છે. ગરમીઓના કપડાઓની જગ્યા શિયાળામાં પહેરવામાં આવતા કપડાઓને આપવામાં આવે છે. શિયાળાની ફેશન એટલે કે જેકેટ્સની ફેશન. આ મોસમમાં સ્ટાઇલિશ લુક માટે પોતાના વૉર્ડરોબમાં સ્ટાઇલિશ જેકેટ્સને સામેલ કરી શકો છો. 
 
- છોકરીઓ ડેનિમ જેકેટ્સ સાથે ચેરી, બ્રાઉન, પિન્ક, ગ્રીન વગેરે રંગોનું કૉમ્બિનેશન ટ્રાય કરી શકે છે. 
- શેલ જેકેટ શિયાળા માટે પરફેક્ટ જેકેટ છે. આ જેકેટ તમને સ્પોર્ટી લુક આપશે. બ્લ્યૂ ડેનિમ જીન્સ સાથે તેનું કૉમ્બિનેશન ખૂબ જ સ્માર્ટ લાગશે. તમે ટ્રાવેલિંગ દરમિયાન આ જેકેટને ટ્રાય કરી શકો છો. 
 
- કાળુ બાઇકર જેકેટને ડેનિમ્સ અને સાદી ટીશર્ટ સાથે પહેરો. તેની સાથે પોતાના રાઇડિંગ ગ્લૉવ્ઝ પહેરો. સ્માર્ટ લુક સાથે રસ્તા પર ધૂમ મચાવવા માટે તમે તૈયાર છો.
-  વેલવેટ હવે માત્ર રોમેન્ટિક અને સાંજની ગોથિક શૈલીની પાર્ટીમાં પહેરવા સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંત્ય તે હવે જીવંતતાનું પ્રતીક બની ગયું છે.     

Post Comments