Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરીસા સામે વારંવાર જઇને ઉભા રહેવું તે પણ એક માનસિક બીમારી છે

- કેટલાક લોકોને કોઇના કોઇ બહાને અરીસા સામે જવાની આદત હોય છે

અમદાવાદ, તા. 07 સપ્ટેમ્બર 2017, ગુરુવાર 
 
અરીસો આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. પ્રત્યેક વ્યક્તિ દિવસ દરમિયાન એકવાર તો ચોક્કસ અરીસા સામે જાય છે. અરીસો વ્યક્તિને પોતાની છબી દર્શાવે છે. 
 
પરંતુ તમે જોયું હશે કે કેટલાક પુરુષ અને મહિલાઓની આદત હોય છે કે કોઇના કોઇ બહાને અરીસા સામે જવાનું ચૂકતા નથી. વારંવાર પોતાને અરીસામાં જોવું એક બીમારીના લક્ષણ હોય છે. 
 
એક મનોવૈજ્ઞાનિકના કથન અનુસાર જો તમે વારંવાર અરીસા સામે જાઓ તેમછતા પણ તમે સંતુષ્ટ થઇ શકતા નથી તો તમે ઓસીડી સ્પેક્ટ્રમ ડિસઑર્ડર નામની બીમારીથી પીડાય રહ્યા છો. 
 
આ બીમારીમાં તમે અરીસા સામે પોતાનો ચેહરાના અલગ-અલગ હાવભાવ બનાવીને જોવાનું પસંદ કરતા હોય છે આ સાથે જ પોતાની આસપાસ એવી વસ્તુઓ રાખી મુકો છો કે જેની તમને જરૂર પણ હોતી નથી. 

Post Comments