Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના ગુપ્તચર વડા ડેન કોટ્સની ચેતવણી

- ભારત વિરુદ્ધ લડવા પાક. નવા પ્રકારના પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે

- પાકિસ્તાન સમર્થિત આતંકીઓ ભારતમાં હુમલા ચાલુ રાખશે અને બંને દેશો વચ્ચે તંગદિલી વધશે

- પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાની ભૂલ કરી શકે છે : અમેરિકા


વોશિંગ્ટન, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

અમેરિકાના ગુપ્તચર વિભાગે ચેતવણી આપી છે કે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો ભારતમાં હુમલા ચાલુ રાખશે. જેના કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધશે. અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર ડેન કોટ્સે દાવો કર્યો છે કે ભારત વિરુદ્ધ લડવા પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ શસ્ત્રો વિકસિત કરી રહ્યું છે.

 ડેન કોટ્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ જૈશે મોહંમદના આતંકવાદીઓએ સુંજવાનમાં સૈન્ય શિબિર પર હુમલો કર્યો હતો. જેમાં છ જવાનો સહિત સાતનાં મોત થયા હતાં.

કોટ્સે યુએસ ઇન્ટેલિજન્સ કોમ્યુનિટી સમક્ષ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સમર્થિત આતંંકી સંગઠનો ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાની યોજના બનાવવા અને હુમલો કરવા માટે પાકિસ્તાનમાં પોતાના સુરક્ષિત આશ્રર્યસ્થાનનું લાભ ઉઠાવવાનુ

Post Comments