Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેમસંગના ચીફ જે વાઈ લીની લાંચ આપવા મામલે ધરપકડ

- સિઓલના રાષ્ટ્રપતિને મહાભિયોગની સજા,10 કલાક ચાલી અદાલતમાં સુનાવણી

- સેમસંગના શેરોમાં કડાકો



સિઓલ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

સૈમસંગ ગૃપના ચીફ જૈ વાઈ લીની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે.

આજે સેમસંગ ઈલોક્ટ્રોનિક્સના 48 વર્ષીય ઉપાધ્યક્ષની સિયોલની અદાલતમાં સુનાવણી બાદ ધરપકડ કરવામાં આવી હતી. અદાલતમાં આ મામલે 10 કલાક સુનાવણી ચાલી હતી.  

લી ઉપર આરોપ છે કે તેણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હૈઈને 36 મિલિયન ડોલરની લાંચ આપવાની કોશિશ કરી હતી.

એ પણ આરોપ છે કે બે કંપનીઓને મર્જ કરવા માટે તેણે રાષ્ટ્રપતિનું સમર્થન માંગ્યુ હતુ. લીની ધરપકડ બાદ તેની કંપનીના શેરોમાં ભારે હડકંપ મચ્યો છે ભાવ તળિયે જઈ પહોંચ્યા છે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગનું શસ્ત્ર ચલાવવામાં આવ્યુ છે.

Post Comments