Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન દેવાળિયુ થવાના રસ્તે, ડોલર સામે પાકિસ્તાની રૂપિયો 122 પર પહોંચ્યો

- પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ખાલી થઈ રહ્યો છે

ઈસ્લામાબાદ, તા.14.જૂન 2018 ગુરૂવાર

આતંકવાદનુ સ્વર્ગ ગણાતા પાડોશી દેશ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાય તે પહેલા જ તેની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચુકી છે.ડોલરની સામે પાકિસ્તાની રૂપિયો લગાતાર ગગડી રહ્યો છે.

હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે એક ડોલરની સામે પાકિસ્તાનના 122 રૃપિયા આપવા પડે છે.તેની સામે ભારત અને અમેરિકન ડોલર વચ્ચેનો એક્સચેન્જ રેટ 1ની સામે 67 રૃપિયા છે.

પાકિસ્તાનને આગામી દિવસોમાં વિવિધ પેમેન્ટ કેવી રીતે કરવુ તેની ચિંતા છે અને આ માટે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે લોન માંગી શકશે.પાકિસ્તાનના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેની ખાધ 25 અબજ ડોલર થઈ ગઈ છે.

પાકિસ્તાની રિઝર્વ બેન્ક રુપિયાનુ 3.7 ટકા અવમુલ્યન કરી ચુકી છે.પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એક વર્ષમાં 16.4 અબજ ડોલરથી ઘટીને 10 અબજ ડોલર થઈ ગયો છે.

Post Comments