Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કમ રાજકારણી ઈમરાનખાનના ભારતમાં પણ પાંચ બાળકો છે

- ઈમરાનની પૂર્વ પત્નીએ લખેલા પુસ્તકમાં સ્ફોટક આક્ષેપો

- જાણો રેહમખાનના આરોપો અંગે જેણે પાકિસ્તાનમાં મચાવ્યો છે ખળભળાટ

ઈસ્લામાબાદ, તા. 12. જુલાઈ, 2018 શુક્રવાર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાનખાનની તહેરિક એ ઈન્સાફ પાર્ટીએ આ વખતે પાકિસ્તાનની ચૂંટણીમાં પૂરજોશમાં ઝુકાવ્યુ છે.

જોકે ચૂંટણી પ્રચારની વચ્ચે ઈમરાનખાનની પૂર્વ પત્ની રેહમખાને લખેલા પુસ્તકમાં ઈમરાનખાન પર સ્ફોટક આક્ષેપો કર્યા છે. જેનાથી ઈમરાનની મુશ્કેલીઓ વધી શકે છે.

રેહમખાને પુસ્તકમાં કરેલા ખુલાસા પ્રમાણે ઈમરાનખાનના પોતાની જ પાર્ટીની મહિલા કાર્યકરો સાથે શારીરિક સબંધો છે. એટલુ જ નહી ઈમરાન લાંબા સમય સુધી એક પુરુષની સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા હતા. તેઓ નિયમિત રીતે ડ્રગ્સ પણ લે છે. દુનિયાભરમાં તેમના ગેરકાયદેસર બાળકો છે અને તેમાંના પાંચ બાળકો ભારતમાં છે.

એક ચેનલ સાથેની વાતચીતમાં રેહમખાને ઈમરાન પર ઢગલાબંધ આરોપો લગાવ્યા હતા.તેણે કહ્યું હતું કે ઈમરાનનો જે અસલી ચહેરો છે તેની જાણકારી પાકિસ્તાનના લોકોને મતદાન કરવા જાય તે પહેલા મળે તે બહુ જરુરી છે.

રેહમખાનનુ તો એવુ પણ કહેવુ છે કે ઈમરાનખાનથી તેના વિરોધીઓએ જ નહી પણ ભારતે પણ સર્તક રહેવાની જરુર છે. રાજકીય લાભ ખાટવા માટે ઈમરાન પાકિસ્તાનની સેના સાથે પણ સંપર્કમાં છે.

Post Comments