Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં સગીર છોકરાએ મરઘી ઉપર રેપ કર્યો

- પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હફીઝાબાદની ઘટના

- સગીરે પોતાનો ગૂન્હો કબૂલ્યો

ઇસ્લામાબાદ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર

પાકિસ્તાનમાં એક 14 વર્ષીય સગીરે મરઘી સાથે રેપ કરી મરઘીની હત્યા કરવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હફીઝાબાદમાં આ ઘટના બની છે. પાડોશીના ઘરેથી મરઘી લાવી તેની સાથે રેપ કરી આ મરઘીની હત્યા કરી. સગીરને આ કૃત્ય કરતા તેના બે પાડોશીએ જોઇ લીધો હતો. જેણે આ વાતનો ખૂલાસો કર્યો.

લાહોર શહેરથી 200 કિલોમીટર દૂર આવેલા હફીઝાબાદ શહેરમાં સગીર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. મંસાબ અલી નામના વ્યક્તિએ આ સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પાડોશમાં રહેનારા 14 વર્ષીય સગીરે તેના ઘરેથી મરઘી ઉઠાવીને લઇ ગયો હતો. તે બાદ સગીરે તેના પર રેપ કરી હત્યા કરી હતી. સમગ્ર ઘટના તેના પાડોશીએ જોઇ લેતા આ બાબતનો ખૂલાસો થયો હતો.

પોલીસે મરઘીનો મેડિકલ ટેસ્ટ કર્યો હતો અને ત્યારબાદ સગીરની પણ ધરપકડ કરી હતી. જોકે સગીરે પોતાનો ગૂન્હો કબૂલી લીધો હતો.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments