પાકિસ્તાનના પ્રથમ મહિલા વિદેશ પ્રધાન તેહમીનાએ કાર્યભાર સંભાળ્યો
- અગાઉ તેઓ જિનીનવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાક.ના કાયમી પ્રતિનિધિ હતાં

પાકિસ્તાનના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે તેહમીના જુનેજાએ આજે તેમનો કાર્યભાર સંભાળી લીધો હતો.અગાઉ તેઓ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાક.ના કાયમી પ્રતિનીધી હતા. અમેરિકામાં પાક.ના રાજદૂત તરીકે નિમાયેલા ઐજાઝ એહમદની જગ્યાએ તેમને ગયા મહિને વિદેશ સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા.
' તેહમીના જુનેજાએ પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર આજે સંભાળી લીધો હતો'એમ વિદેશ મંત્રાલયના પ્રવકતા નફીસ ઝકરિયાએ કહ્યું હતું. તેહમીના જુનેજા ૧૯૮૪માં વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમને અનેક જગ્યાએ કામ કરવાનો અનુભવ છે.
જુનેજા એક ખૂબ જ અનુભવી રાજદ્વારી છે જેમની પાસે ૩૨ વર્ષનો અનુભવ છે. તેમની પાસે કાયદે આઝમ યુનિ. ઇસ્લામાબાદની અને કોલંબિયા યુનિ. અમેરિાકની માસ્ટરની ડીગ્રી છે.
તેમની પાસે હેડક્વાર્ટરમાં અને વિદેશોમાં પણ દ્વીપક્ષીય અને બહુલક્ષીય ક્ષેત્રે કામ કરવોનો અનુભવ છે. તેઓ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવકતા અને પાકિસ્તાનના ઇટાલીના રાજદૂત પણ હતા.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૧ જેમ આગળ ધપી રહી છે તેમ તેના રોમાંચમાં પણ વધારો થઇ રહ્યો..
More...
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
ભારતની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના બેટ્સમેન શોએબ મલિક ટૂંક સમયમાં માતા......
More...
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
વિરાટ કોહલી સૌથી વધુ વન-ડે સદી કરવાનો મારો રેકોર્ડ તોડશે તો હું તેની સાથે શેમ્પેઇન..
More...
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
મુંબઇ ઇન્ડિયન્સનો રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થતા તેઓનો આ વખતની આઇપીએલમાં .......
More...
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
બેંગાલુરુ ખાતે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સ સામેનો વિજય રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ખૂબ.......
More...
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
ઇંગ્લેન્ડ ખાતે ૨૦૧૯ના વર્ષમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય......
More...
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રફેલ નડાલે મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ચેમ્પિયન બનવા સાથે જ શાનદાર ફોર્મના......
More...
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
તાજેતરમાં અબુ જાનીના ભત્રીજાના લગ્નમાં બોલીવૂડના ટોચના કલાકારો ઊમટયા હતા. તેવામાં અમિતાભ બચ્ચન, જયા..
More...
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
શાહરૃખ ખાન ફરી યશરાજ ફિલ્મ સાથે કામ કરવાનો છે. આદિત્ય ચોપરાએ તેને એક ફિલ્મ માટે..
More...
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
તાજેતરમાં કથુઆ બળાત્કાર પર બોલીવૂડના માંધાતાઓએ સોશયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમાં..
More...
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
બોલિવુડના જાણીતા અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવને દિલ્હીની કડકડડૂમા કોર્ટે 6 મહિનાની ..
More...
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યુ ંહતું કે બોલિવૂડમાં પ્રવર્તતા જાતીય દુરાચાર સામે બોલતાં લોકો..
More...
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
સિનિયર અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના લંડન શિડયુલન..
More...
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
ટોચના ડાયરેક્ટર ઉમેશ શુક્લા નજીકના ભવિષ્યમાં સિનિયર અભિનેતા સંજય દત્તને લઇને ફિલ્મ બનાવશે ..
More...
-
GUJARAT
-
NATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News