Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતનો વિકાસ જોતા ચીને શાંત રહેવું જોઇએ : ચીની મીડિયા

- ભારતમાં વિદેશી રોકાણકારોની સંખ્યા વધતા ગભરાયું ચીન

બીજિંગ, તા. 17 જુલાઇ 2017, સોમવાર 
 
ચીનની સરકારી મીડિયાએ આજે કહ્યુ છે કે ભારત વધુ પ્રમાણમાં વિદેશી રોકાણ મેળવી રહ્યુ છે જે ઉત્પાદન ક્ષેત્રને વિકસિત કરવાની ક્ષમતાને ઘણી બધી વધારી દેશે. જો કે, ચીને શાંત રહેવું જોઇએ અને નવા યુગ માટે વધારે અસરકારક વિકાસની વ્યૂહરચના પર કામ કરવું જોઇએ. 
 
એક જાણકારી અનુસાર કહેવામાં આવ્યું છે કે, 'વિદેશી ઉત્પાદકોના ભારે માત્રામાં રોકાણ કરવાથી ભારતની અર્થવ્યવસ્થા, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે ઘણું મહત્વ ધરાવે છે.' તેમણે કહ્યુ કે ચીને ભારતનો વિકાસ જોઇને શાંત રહેવું જોઇએ. ભારત સાથે કૉમ્પિટીશન કરવા માટે ચીને હવે એક નવા યુગ માટે વધારે અસરકારક વિકાસની રણનીતિ પર કામ શરૂ કરવું જોઇએ.
 
વિદેશી ઉત્પાદકોના આવવાથી ભારતની કેટલીક નબળાઇઓ દૂર થશે અને તેની ઉત્પાદક ક્ષમતા વધી જશે. ચીનની કંપનીઓ પણ આ પ્રક્રિયામાં એક મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. 

Post Comments