Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનમાં બસ ટનલની દિવાલ સાથે ટકરાતાં ૩૬નાં મૃત્યુ, ૧૩ ઘાયલ

- બસ વાયવ્ય પ્રાંતના ચેંગડુથી લુઓયાંગ તરફ જઈ રહી ત્યારે સર્જાયેલો અકસ્માત

(પીટીઆઈ)    બૈજીંગ, તા. ૧૧ શુક્રવાર ઓગસ્ટ 2017
વાયવ્ય ચીનના શાંક્ષી પ્રાંતમાં એક બસ ટનલની દિવાલ સાથે અથડાતા ૩૬ લોકોના મૃત્યુ ચેંગડુ સીટીથી મધ્ય ચીનના હેનાન પ્રાંતના પાટનગર લુઓયાંગ શહેર જઈ રહી હતી. ચેંગડુ વાયવ્ય પ્રાંતની રાજધાની છે.

બસ સ્થાનિક સમય મુજબ બપોરે ૧૧ઃ૩૪ કલાકે અકસ્માતનો ભોગ બની હતી. ૫૧ મુસાફરો માટેની આ બસમાં ૪૯ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. ક્ષીઆન-હેન્ઝોગ એક્સપ્રેસ વે પર આવેલી ક્વિન્લીંગ ટનલમાં બસ, દિવાલ સાથે અથડાઈ હતી તેમ ચીનની સમાચાર સંસ્થા શિન્હુઆસે કહ્યું હતું. વર્ક સેફ્ટી તેમજ પબ્લિક સેફ્ટી અંગેના મંત્રાલયોએ રાહતકર્મીઓની ટુકડી રવાના કરી હતી. જે અકસ્માતના કારણો તેમજ રાહતકાર્ય સંભાળશે. જેમાં તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.

Post Comments