Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં 'ઊંચા માયલો પરોગરામ' ત્રિ દિવસીય થિયેટર ફેસ્ટિવલ યોજાશે

આ ફેસ્ટિવલ અગાઉ પૃથ્વી થિયેટર, મુંબઇમાં યોજાઇ ગયો છે જ્યારે અમદાવાદમાં પ્રથમ વખત આવા પ્રકારનો નાટય સેલિબ્રેશન થવા જઇ રહ્યંુ છે, જેમાં ત્રણ ઉત્તમકક્ષાના નાટકોની પ્રસ્તુતિ થશે. અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા ખાતે આવેલા ઓરોબોરોઝ થિયેટરમાં ૮થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય થિયેટર ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મુંબઈની એક્ટિવ થિયેટર ગુ્રપ આઇડીયાઝ અનલિમિટેડ સાથ સહકાર આપી રહ્યું છે. આ અંગે માહિતી આપતા ચેતન મોદી કહે છે કે અમદાવાદના પ્રેક્ષકોને અલગ જ પ્રકારના નાટકો મળી રહે તે હેતુથી અમે આ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છીએ, અગાઉ આ ફેસ્ટિવલ પૃથ્વી થિયેટર મુંબઇમાં યોજાયો હતો જ્યારે અમદાવાદમાં પ્રથમ વખત આવા પ્રકારનો ઉમદા નાટય સેલિબ્રેશન થવા જઇ રહ્યું છે. જેમાં ૮  ડિસેમ્બર- કાર્લમાર્કસ ઇન કાલ્બાદેવી (કાર્લ માર્કસ પર આધારિત) નાટકરની પ્રસ્તુતી થશે, ૯ ડિસેમ્બર- વોટ્સઅપ  (એક મૌલિક ગુજરાતી નાટક) અને ૧૦ ડિસેમ્બર- ડો. આનંદીબાઇ જોશી- લાઇક, કમેન્ટ એન્ડ શેર (ભારતની પ્રથમ મહિલા ફિઝિશ્યન ડો. આનંદીબાઇ જોષી પર આધારિત) નાટકની પ્રસ્તુતિ થશે.
 

Post Comments