Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાન ભારતને ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પુરું પાડનારો સૌથી મોટો દેશ છે

AMA ખાતે જાપાનના તાકેમા સાકામોટોએ વકતવ્ય આપ્યું

તાજેતરમાં એએમએ ખાતે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના ચીફ રિપ્રેઝન્ટેટિવ એવા તાકેમા સાકામોટોના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાકામોટોએ જાપાન- ઈન્ડિયા ફ્રેન્ડશીપઃ એક્ટિવિટી ઓફ જેઆઈસીએ ઈન ઈન્ડિયા  વિષય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત અને જાપાનના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મજબૂત છે. જાપાન ભારતને ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પુરું પાડનારો સૌથી મોટો દેશ છે તો સામે પક્ષે ભારત પણ જાપાન પાસેથી આવી સર્વિસ લઈ રહેલો મોટો અને સૌથી જૂનો દેશ છે. તેમણે જીકાએ ભારતમાં હાથ ધરેલા પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો. ઈન્ફ્રાસ્ટક્ર્ચર, પોલિસી, એચઆરમાં સુધારા લાવવાથી તથા ઈકોનોમિક ડેવલપમેન્ટ, પ્રાઈવેટ સેક્ટર પાર્ટીસિપેશન અને બિઝનેસ એનવાયરમેન્ટમાં સુધારા લાવવાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધી શકાશે.

Post Comments