Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ડોનેશીયાના કોન્સ્યુઅલ જનરલે પીડીપીયુની મુલાકાત લીધી

પીડીપીયુ ખાતે 'ઇન્ડિયા- ઇન્ડોનેશીયા ઇકોનોમિક કલ્ચર રીલેશન' પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન

પીડીપીયુ ખાતે 'ઇન્ડિયા- ઇન્ડોનેશીયા ઇકોનોમિક કલ્ચર રીલેશન' પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્ડોનેશીયાનાં કોન્સ્યુલ જનરલ આદે સુકેંદર ઇકોનોમિક ડિવિઝનના ડેલીગેશન સાથે આવ્યાં હતા. ટેબલ કોન્ફર્ન્સમાં ભારત અને ઇન્ડોનેશીયાનાં કલ્ચર, સંસ્કૃતિ અને એજ્યુકેશન ઉપરાંત ઇકોનોમિ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બંને દેશમાં પ્રવાસન ક્ષેત્રને પણ વિકસાવા જેવી વાતો પર ધ્યાન અપાયું હતું.

ઇકોનોમિ જેવી બાબત પર કોન્ફરન્સમાં કોલ, ઓઇલ અને ગેસ જેવા કુદરતી સ્ત્રોનો વિકાસ કરવો અને આદાન પ્રદાન કરવાની વાત પર ફોકસ કરાયું હતું. ઉપરાંત ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ રીલેશન હેડ ડૉ. નિગમ દવેએ કહ્યું કે, આવી કોન્ફરન્સનું આયોજન કરવાથી સરકાર અને શૈક્ષણીક સંસ્થાઓ વચ્ચે સંગઠન વધી શકે છે. જેનો ફાયદો આવનારી પેઢીને મળી શકે છે.

 

 

 

Post Comments