Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંઘર્ષ વગર જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી

એચે.એ. કોલેજ ઓફ કોમર્સમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે શિવાનંદ આશ્રમના સ્વામીજી આધ્યાત્મનંદજીનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે ભારત દેશ ના યુવાનોને આજે વિવેકાનંદજીના વિચારો અપનાવવા જરૃરી છે. કારણ કે તેમણે ઘણો સંઘર્ષ કરીને ભારતીય સંસ્કૃતિ તથા તેના મૂલ્યોને સાચવવા ભારત ભ્રમણ કરીને યુવાનોને તેનું મહત્વ સમજાવ્યુ હતું. અમેરિકાના શિકાગો ખાતે તેમણે આપેલ પ્રવચનમાં પણ ભારતના અધ્યાત્મ તથા તેની પરંપરાના ગુણગાન વ્યક્ત કર્યા હતા. જેનાથી વિશ્વની પ્રજા ભસ્મીભૂત થઈ ગઈ હતી. ખૂબ જ નાની વયમાં અવસાન પામેલા વિવેકાનંદજીએ કહ્યું છે કે 'ઉઠો ,જાગો તથા ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો
 

Post Comments