Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારું કરિયર બનાવવા માટે સારા એક્ટર થવું જરૃરી છે

નિરમા યુનિવર્સિટીમાં 'નિરમા ક્વેસ્ટ-૨૦૧૭'નું આયોજન કરાયું જેમાં ગુજરાતમાંથી ૬૦ જેટલી ફાર્મસી કોલેજના ૧૨૦ સ્ટુડન્ટે ત્રણ અલગ અલગ કમ્પિટિશનમાં ભાગ લીધો હતો.



નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ નોલેજ કેટલું શાર્પ છે કે નહી તેની ચકાસણીના હેતુથી 'નિરમા ક્વેસ્ટ-૨૦૧૭'નું આયોજન થયું છે. જેમાં ગુજરાતમાંથી ૬૦થી વધારે ફાર્મસી અને જનરલ કોલેજે ભાગ લીધો હતો. નિરમા ક્વેસ્ટ-૨૦૧૭માં ક્વિઝ કમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨૦ વિદ્યાર્થીએ અલગ અલગ કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ક્વિઝમાં ૩ અલગ અલગ પ્રકારની કમ્પિટિશન હતી. જેમાં બે વિભાગમાં માત્ર ફાર્મસી વિષયના પ્રશ્નો અને એક વિભાગમાં  જનરલ નોલેજ વિષય રખાયો હતો. આ ક્વિઝનો મુખ્ય ઉદેશ એ હતો કે વિદ્યાર્થીઓમાં રહેલું નોલેજ ક્વિક રિસ્પોન્સમાં કેવી રીતે પરીણમે. આ સાથે કમ્પિટિશનના ઉદ્ઘાટન પ્રસંગે કેડિલા ફાર્માના વાઇસ પ્રેસિડેન્ટ હાજર રહ્યા હતા.

Post Comments