Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિલ સ્ટેશનથી નજીકના એરપોર્ટ અને રેલવે સ્ટેશનની માહિતી

સખત ગરમીને કારણે ઉનાળાની રજાઓમાં આપ ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશન જવાનું વધુ પસંદ કરો છો. આ હિલ સ્ટેશન મોટાભાગે પહાડી રોડ મુસાફરી ફરજિયાત કરવી પડે છે. કારણ કે, મોટાભાગના હિલસ્ટેશનનો રેલવે સ્ટેશનો અથવા એરપોર્ટથી દૂર છે. માટે આ ચાર્ટ દર્શાવેલ છે કે આપે જે હિલ સ્ટેશનની પસંદગી કરો ત્યાં પહોંચવા માટે નજીકનું એરપોર્ટ કે રેલવે સ્ટેશન કેટલાં કિલોમીટર અંતરે આવેલું છે. જેથી આપને રોડ મુસાફરી ઓછામાં ઓછી કરવી પડે.

 

લોનાવાલ-ખંડાલા

મહારાષ્ટ્ર

પુના

૬૬

લોનાવાલા

મહાબળેશ્વર

મહારાષ્ટ્ર

પુના

૧૨૦

વાથર

૬૦

પંચગીની 

મહારાષ્ટ્ર

પુના

૧૦૫

વાથર

૪૫

માથેરાન

મહારાષ્ટ્ર

મુંબઇ

૧૦૦

નેરલ

૨૨

પંચમઢી

મધ્યપ્રદેશ

ભોપાલ

૧૯૫

પીપરીયા

૪૭

ડેલહાઉસી

હિમાચલ પ્રદેશ

અમૃતસર, કાંગરા

૧૯૦-૧૩૫

પઠાણકોટ

૮૦

ગુલમર્ગ

જમ્મુ અને કશ્મીર

શ્રીનગર

૪૫

ઉધમપુર

૨૮૦

નૈનીતાલ

ઉતરાંચલ

પંતનગર

૬૫

કાઠગોદામ

૩૫

રાનીખેત

ઉત્તરાંચલ

પંતનગર

૧૧૯

કાઠગોદામ

૮૦

કૌસાની

ઉત્તરાંચલ

પંતનગર

૧૮૦

કાઠગોદામ

૧૨૪

કોનુર

તામિલનાડુ

કોઇમ્બતુર

૧૦૦

કોનુર

કોડાઇકેનાલ

તામિલનાડુ

મદુરાઇ

૧૨૦

કોડાઈ રોડ

૮૦

ઊટી

તામિલનાડુ

કોઇમ્બતુર

૯૭

ઊટી (કોઝીરોડ)

દાર્જિલીંગ

પશ્ચિમ બંગાળ

બાગડોગરા

૯૦

સીલીગુડી

૧૦૦

ગંગટોક

પશ્ચિમ બંગાળ

બાગડોગરા

૧૨૪

ન્યુ જલપાઇગુડી

૧૧૪

લેહ

જમ્મુ કશ્મીર

લેહ

ઉધમપુર

૬૨૦

મુન્નાર

કેરાલા

કોચીન

૧૩૦

કોચીન

૧૩૦

કુર્ગ

કર્ણાટક

મેંગલોર

૧૩૫

મૈસુર

૫૫

મસુરી

ઉત્તરાંચલ

દહેરાદુન

૫૦

દહેરાદુન

૩૪

 

Post Comments