Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CITY NEWS

બ્રહ્મસમાજ-પશ્ચિમ દ્વારા જીવનસાથી પસંદગી મેળો
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર-પશ્ચિમ દ્વારા ૧૮મી ડિસેમ્બર, રવિવારના રોજ સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે. જે અંગેના નિયત ઉમેદવારી પત્રો સંસ્થાના ૧૧, સગુન કેસલ, સેટેલાઇટ કોમ્પલેક્ષ પાછળ, માનસી સર્કલ પાસે સેટેલાઇટ ખાતેના કાર્યાલય પરથી મેળવીને ૨૫મી નવેમ્બર સુધી ભરી દેવાના રહેશે.

જીવનસાથી સંમેલન યોજાયું
આજના સમયમાં દરેક મા-બાપ માટે પોતાના દિકરી-દિકરા માટે યોગ્ય જીવન સાથી મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારે આવા માતા-પિતા માટે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. ૧૩મી નવેમ્બરના રોજ અમદાવાદના એસ.જી.હાઈવે  સ્થત ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે બ્રહ્મ યુવક-યુવતીઓ માટે  હાઈટેક જીવનસાથી પસંદગી સંમેલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ જીવનસાથી સંમેલનમાં ૫૦૦૦ જેટલા લાભાર્થી લાભ લીધો હતા

બાળ દિવસની ઉજવણી કરાઈ
ચિલ્ડ્રન ડે નિમિતે એક કંપનીએ બાળકો માટે મનોરંજક તથા રોચક ગતિવિધિઓ સાથે પોતાની ડિલરશિપ્સમાં બાળદિવસની ઉજવણી કરી હતી. તેમજ  બાળકોને આ દિવસનો વિશેષ અનુભવ આપવા માટે વિભિન્ન ગેમ્સ જેમકે પઝલ્સ, ડ્રોઈંગ પ્રતિસ્પર્ધા વગેરેની વ્યવસ્થા કરી.  

એએમએ ખાતે સેમિનાર યોજાયો
આઈપીઆર બાલદિન પ્રસંગે એએમએ ખાતે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭થી ૧૫ વર્ષનાં બાળકોએ એએમએના સંકુલમાં સ્કીટ, પ્રેઝન્ટેશન અને ગેમ્સ રમ્યા હતા. આ પ્રસંગે સારી રજૂઆત કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

Post Comments