Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેપ્ટ યુનિવર્સિટીમાં GIS ડેનું સેલિબ્રેશન કરાયું

નવેમ્બર મહિનાના ત્રીજા બુધવારે વિશ્વભરમાં જીઓગ્રાફીક ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) ડે તરીકે મનાવવામાં આવે છે. એટલાસ, ગૂગલ મેપમાં જોવા મળતા નકશાઓથી વિશે આ એક પ્રકારની સિસ્ટમ છે જેની મદદથી આપણે ડિઝાસ્ટરથી થયેલા નુકસાન, નેવિગેશન, કૃત્રિમ હોનારત જેવી બાબતો જાણી શકાઇ છીએ અને એનાલિસીસ કરી શકાઇ છીએ. આ દિવસની ઉજવણીના ભાગરૃપે સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ્પસમાં જીઆઇએસ ડેનું સેલિબ્રેશન કરાયું હતું જેમાં વિવિધ કોલેજ અને સ્કૂલના ૯૫ સ્ટુડન્ટે ભાગ લીધો હતો તેઓએ મોડલ મેકિંગ, પોસ્ટર મેકિંગ અને ટ્રેઝર હન્ટ જેવી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ અંગે વાત કરતા ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના અંજના વ્યાસ કહે છે કે જીઆઇએસ અંગે અવેરનેસ આવે અને સ્ટુડન્ટસ વિવિધ એક્ટિવિટી દ્વારા આ ક્ષેત્રની ટેકનોલોજી જાણે અને સમજે તે હેતુથી આ દિવસનું સેલિબ્રેશન સેપ્ટ કેમ્પસમાં કરાયું હતું.

Post Comments