જીટીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સોલરથી ચાલતી એજ્યુકેશન કમ્પ્યૂટર લેબ તૈયાર કરી
જીટીયુની અલગ અલગ કોલેજમાંથી થોડા સમય પહેલા પાસ આઉટ થયેલા પ્રતીક પરમાર, વૈભવ પટેલ, અંકિત પિત્રોડા, વત્સલ જેઠવા, વિશાલ બારોટ નામના પાંચ મિત્ર એ લૉ પાવર સીપીયુ અને મોનિટરની શોધ કરી છે જે સોલાર પાવર દ્વારા ચલાવી શકાય છે. આ અંગે માહિતી આપતા પ્રતિક પરમાર કહે છે કે ભારતમાં હજુ ઘણા ગામડાઓમાં વીજળીનો પ્રશ્ન છે તેવા ગામોમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી પરિચિત થઈ શકતા નથી તેવા સમયે અમે સોલર દ્વારા ચાલતા કમ્પ્યૂટર બનાવ્યા છે અને તેનો સેટઅપ અમદાવાદથી થોડે દૂર ગાબત ગામે આવેલી શ્રી સુરજ બા હાઈસ્કૂલ ખાતે લાવ્યું છે. આ એક એવું સેટઅપ (કમ્પ્યૂટર લેબ) છે અને તેને ચલાવવાનો કોઈ ખર્ચ નથી કારણ કે તે સૌર ઉર્જાથી ચાલે છે. લેબમાં સૌર ઉર્જાથી ચાલતા એલસીડી અને મોનીટરનો સમાવેશ થાય છે. વધુમાં તેઓ કહે છે કે આ પીસી સ્પ્રિરીચ્યુઅલ ઓએસ ૧.૦ જે લીનક્સ પર આધારીત છે અને તેને વર્ષોની મહેનત બાદ અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે તે ઓપન સોર્સ ટેકનોલોજી પર આધારિત છે. અત્યારે વીજ બચતની માટે આપણે બધા ઘણા પ્રયાસ કરીએ છીએ પણ જીવનમાં અપ્લાય કરતા નથી તેવા કિસ્સામાં અમે આ એક નવી ટેકનોલોજી શોધી છે કે જેથી કરીને કમ્પ્યૂટર જેવી બેઝીક સિસ્ટમ જ સૌર ઉર્જાથી ઓપરેટ થવા લાગે અને કોલસા દ્વારા ઉત્પન થતી ઉર્જાની બચત કરે છે.
Post Comments
ભારત ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે દાવેદારી કરશે
કિંગ્સ ઈલેવન પંજાબને આજે કોલકાતા સામે પણ વિજય મેળવવાની આશા
IPLની આ સિઝનને બચાવી લીધી ગેલને હરાજીમાં કોઇ ખરીદનાર જ નહતું
વોટસનના ૫૭ બોલમાં ૧૦૬ રન આઇપીએલ કારકિર્દીની ત્રીજી સદી
વોર્નર હાલ નવા મકાનના બાંધકામમાં વ્યસ્ત
એર્સેન વેંગર આર્સેનલ ફૂટબોલ કલબના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળનો અંત આણશે
ચેરિટી ટી-૨૦ : વર્લ્ડ ઈલેવનમાં આફ્રિદી અને પરેરાનો સમાવેશ
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
સલમાન પરના કાનૂની કેસનાં ભાવિને લઈ ખાન પરિવારમાં ટેન્શન
જ્હોન અબ્રાહમની 'પરમાણુ'નો વિવાદ થંભવાનું નામ નથી લેતો
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News