Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિવાસીના આદીમ સંઘર્ષને કલાકસબીઓએ નાટકરૃપે દર્શાવ્યા

ભારતીય વિદ્યાભવન ખાતે લોક સાંસ્કૃતિક આધારિત કાર્યક્રમનું આયોજન

ભારતીય વિદ્યા ભવન અને એક ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં ચાલી રહેલી કાર્યક્રમ શ્રેણી 'આઉટરિચ કલ્ચરલ પ્રોગ્રામ' અંતર્ગત અમદાવાદમાં ભારતીય વિદ્યાભવન ખાતે વિસરાતી કલાઓ અને આ કલાને જીવંત રાખનાર કલાકારોને પ્રોત્સાહન આપવા બે દિવસીય લોક સાંસ્કૃતિક આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું,

મોરબીનાં સરવડ ભવાઇ મંડળના ૧૮ કલાકાર 'રાંકનું રતન' નામથી ભવાઇની પ્રસ્તુતિ કરાઇ અને બીજા દિવસે 'ઝાંડી જંગલના રહેવાસી' નાટકની રજૂ કરવામાં આવી . આ નાટકમાં અંગ્રેજોના શાસનકાળ વખતે ફોરેસ્ટ એક્ટની વાત રજૂ કરાઇ હતી.

Post Comments