ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપશે
વિશ્વકર્મા ગવર્ન્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓને ઉદ્યોગ સક્ષમ અને કૌશલ્યદક્ષ બનાવવા માટે તાલીમ આપવાની પહેલ હાથ ધરી છે. કોલેજમાંથી પાસ આઉટ ઇજનેરોની મુખ્ય સમસ્યા એ છે કે તેઓ ઉદ્યોગમાં સહેલાઈથી અનુકૂળ થઈ શકતા નથી. પાસ આઉટ વિદ્યાર્થીઓમાં રહેલી કુશળતા અને કૌશલ્ય તથા ઉદ્યોગોની માંગ વચ્ચે સુમેળ લાવવા આ એક અનન્ય પ્રયાસ વિશ્વકર્મા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વીજીઈસીના વર્તમાન વિદ્યાર્થીઓની ગુણવત્તાને વધારવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અનેક ટીમો બનાવી છે. અને તે ટીમો વારાફરતી વિવિધ ફિલ્ડનું નોલેજ પુરુ પાડશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓે તાલીમ આપવાની સાથે સાથે કંપનીઓનો એક સંપૂર્ણ ડેટાબેઝ બનાવવા માટે મદદ કરશે જેની સાથે તેઓ અને તેમના મિત્રો જોડાયેલા છે. ડેટાબેઝને એક્સેસ કરીને, વિદ્યાર્થીઓ વિશ્વભરમાં ગમે ત્યાં અપેક્ષિત કંપનીઓમાંથી સંબંધિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટિવિટી મેળવી શકશે.
Post Comments
IPL 2018: ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ છોડી
બેડમિંટન લેજન્ડ ગોપીચંદના માર્ગદર્શનમાં ટ્રેનિંગ માટે પસંદગી
સિક્સ રેડ સ્નૂકર ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી
૨૦૧૯ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જુને મુકાબલો
શારજાહની આંધી બાદની મારી બે તોફાની ઈનિંગ ચાહકોની સોથી પ્રિય
IPL-11: આજે બેંગ્લોરમાં કોહલી અને ધોની આમને-સામને ટકરાશે
ભારતીય મેન્સ હોકી ટીમના ડચ કોચ મારિનેનું સ્થાન જોખમમાં
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
કાસ્ટિંગ કાઉચમાં સંડોવાયેલા કેટલાક લોકો ભગવાન જેવા ગણાય છે
જાવેદ અખ્તર અને રાકેશ રોશન કાનૂની પગલાં લેશે
મારે નછૂટકે રિવાઇઝિંગ કમિટિની મદદ માગવી પડી
અક્ષયની કેસરીના સેટ પર ભયંકર આગ લાગી
આ વર્ષની આખર સુધીમાં કદાચ અમે પરણી જઇશું
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News