Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એલિસબ્રીજ સાઉથ ઝોનના યુથ ફેસ્ટમાં ૪૨ કોલેજે પાર્ટિસિપેટ કર્યું

૧૩થી૧૬ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા 'યુગમ-૨૦૧૭' યુથ ફેસ્ટિવલમાં ૧૨૦૦ વિદ્યાર્થી ખ્યાતિ ફાઉન્ડેશન શીલજ અને ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે પરફોર્મ કરશે ગુજરાત યુનિવર્સિટીના એલિસબ્રીજ સાઉથ ઝોનમાં ૧૧૨ જેટલી કોલેજ આવે છે જેમાંથી માત્ર ૪૨ કોલેજે યુથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યું છે જે આજથી ખ્યાતિ ફાઉન્ડેશન ખાતે શરૃ થઈ રહ્યો છે. ૧૩થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ યુથ ફેસ્ટિવલમાં  સમૂહગાન, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, ફૉક ઓરકેસ્ટ્રા, ક્વિઝ, ઓન ધ સ્પોર્ટ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, સમૂહ ચર્ચા, વકતૃત્વ સ્પર્ધા, શાસ્ત્રીય કંઠય, શાસ્ત્રીય વાદ્ય, શાસ્ત્રીય તંતુ વાદ્ય, હળવું કંઠય, વેસ્ટર્ન સોલો સોંગ, મિમિક્રી, કલે મોડલિંગ, રંગોળી, સ્ટ્રીટ પ્લે, નાટક, માઈમ, સ્કીટ  જેવી ૨૫ ઈવેન્ટમાં આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થી દ્વારા પ્રસ્તુતિ થશે.

આજે ખ્યાતિ ફાઉન્ડેશન શીલજ ખાતે પ્રસ્તુતિ

=શેરી નાટક
=સ્કિટ
=મિમિક્રી
=માઈમ
 

Post Comments