Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિક્યુરિટી અને બેબી સિટીંગની નોકરી કરી મને ભણાવ્યો

અમદાવાદ, તા. 28 મે 2018, સોમવાર

જ્યારે બાળકોના સપનાને પૂરા કરવા માતા પિતા તેમની જાન લગાવી દે ત્યારે તેનું પરિણામ ઉત્તમ આવે જ તેમાં કોઈ બેમત નથી.

જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતા સાહિલે કરેલી તનતોડ મહેનત અંતે રંગ લાવી સી.એ બનવાના તેના સપનાઓને પૂરા કરવામાં તેના માતા પિતાએ બિલકુલ કસર ન છોડી.

પિતા સંજયભાઈ સિક્યુરીટી ગાર્ડ તરીકે અને માતા સુષ્માબહેન બેબી સિટીંગનું કામ કરીને દિકરાને ભણાવી રહ્યા છે.

આ અંગે વાત કરતા સાહિલે કહ્યું કે, મારી નિયમિત મહેનત રહેતી. મારા માતા પિતા પોતે ઓછુ ભણેલા છે. તેથી હું ભણીને આગળ વધુ તે માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે, મારુ ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેઓએ તેમના શોખ અને ખર્ચાઓ પર સદંતર ચોકડી મારી દીધી છે અને તેઓની આ મહેનત જ મને આગળ વધવા માટે વધુ પ્રોત્સાહન આપે છે. દેસમુખ સાહિલે દસમાં ધોરણમાં 92.67 પરસન્ટેજ મેળવ્યાં છે.

Keywords 10th,result,2018,

Post Comments