Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિલાઇકામ કરતી માતાની દિકરીને વિજ્ઞાનમાં 100 ગુણ

અમદાવાદ, તા. 28 મે 2018, સોમવાર

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યનું કુલ પરિણામ 67.50 % ટકા આવ્યું છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો આ વર્ષે શહેરનું પરિણામ 72.42% આવ્યું છે.

આ સમયે અમદાવાદમાં સિલાઇકામ કરતી માતાની દિકરીએ ધોરણ 10માં અભૂતપૂર્વ સફળતા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે.

સ્વામીનારાયણ સ્કૂલ, મણિનગર ખાતે અભ્યાસ કરતી કોષ્ટી હિના ગણિતમાં 98, વિજ્ઞાનમાં 100 અને સમાજ વિદ્યામાં 97 ગુણ મેળવી ટોપર બની.

ભુલાભાઇ પાર્ક વિસ્તારમાં રહેતી હિનાના પિતા રમેશભાઇ કલાર્ક તરીકે નોકરી કરીને અને માતા શશિકલા સિલાઇકામ કરીને ઘર ચલાવે છે. કોષ્ટી હીનાએ 92 ટકા મેળવ્યાં છે.

આ અંગે વાત કરતા હિનાએ કહ્યું કે, મને સવારે વહેલા ઉઠીને વાંચવાની ટેવ હતી એટલે 4 વાગ્યે ઉઠીને વાચતી. વાંચતા વાંચતા કંટાળો આવે તો હું વીસ એક મિનિટની બ્રેક લઇને ડ્રોઇંગ કરવાનું પસંદ કરતી. માતાએ મારા માટે બહાર ક્યાય કામ કરવા ન જતા ઘરે સિલાઇ કામ સ્વિકાર્યુ હતું.

હું રાત્રે મોડે સુધી વાંચતી અને તે સમયે મારા માતા અને પિતા પણ રાત્રે 3 વાગ્યા સુધી જાગતા આગળ માટે સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે.

Keywords 100,marks,in,science,

Post Comments