Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૧૬૦૦થી વધુ નોકરીઓ માટે શુક્રવારે મેગા જોબફેર

- રપથી વધુ કંપનીઓ જોબફેરમાં ભાગ લેશે

ગાંધીનગર,બુધવાર, તા. 17 મે 2017
ગાંધીનગર જિલ્લાના યુવાનોને રોજગારી પ્રાપ્ત થઇ શકે તેના ભાગરૃપે મોડેલ કેરિયર સેન્ટર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. રપથી વધુ કંપનીઓ આ ફેરમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ ક્ષેત્રમાં યુવાનોને નોકરી માટે પસંદ કરશે.

ગાંધીનગર જિલ્લામાં બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થઇ શકે તે માટે રોજગાર કચેરી દ્વારા અવાર નવાર જોબફેરનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૃપે તા.૧૯ મેના રોજ મોડેલ કેરિયર સેન્ટર દ્વારા મેગા જોબફેરનું કડી કેમ્પસમાં આવેલી એસ.કે.પટેલ બિલ્ડીંગમાં સવારે ૯.૩૦ થી બપોરે ૩.૩૦ કલાક દરમિયાન જોબ ફેરનું આયોજન કરાયું છે. જેમાં રપથી વધુ કંપનીઓ ઉપસ્થિત રહેશે. મેન્યુફેકચરિંગ, આઇટી, બેન્કીંગ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ, ફાર્માસ્યુટિકલ અને કલીનીકલ સહિત અન્ય એકમોની કંપનીઓ ૧૬૦૦થી વધુ નોકરીની જગ્યા માટે યુવાનોની પસંદગી કરશે. જેથી જિલ્લાના યુવક - યુવતિઓને બાયોડેટાની ત્રણ નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Post Comments