Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કિંગખાને ઇદ મુબારક કહી ઝીરોનું ટીઝર રિલીઝ કર્યું, જુઓ વીડિયો

- શાહરુખે તેના ચાહકોને ઇદની શુભેચ્છા આપતા ટીઝર રિલીઝ કર્યું

મુંબઇ, તા. 14 જુન 2018, ગુરુવાર

શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોનું ટીઝર સામે આવી ગયું છે. શાહરુખે તેના ચાહકોને ઇદની શુભેચ્છા આપતા ટીઝર રિલીઝ કર્યું છે.

શાહરુખ ખાને ટ્વીટ કરી લખ્યું કે, .યે લો આનંદ એલ રોય તરફથી આ વખતે ઇદનું સ્વીટ બહુ તેજ છે. તો મારી અને મારી ઝીરોની ટીમ તરફથી ઇજ મુબારક.

આ ટીઝરમાં સલમાન અને શાહરુખ દેશી અંદાજમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ આનંદ એલ રોયે ડિરેક્ટ કરી છે.

Yeh lo..yeh lo @aanandlrai ki taraf se...Iss baar Eid Ka Meetha bahut Tez hai. To everyone from me and the whole team of Zero...Eid Mubarak. Love u all & hope u like it. #ZeroCelebratesEid https://t.co/fgynMfTjTX

— Shah Rukh Khan (@iamsrk) June 14, 2018
https://www.youtube.com/watch?v=89aTDByJTz4

Post Comments