Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાઉસફૂલ ફોર માટે સોનાક્ષીનો સંપર્ક જ કર્યો નથી

-સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં નથી એવી સ્પષ્ટતા થઇ

-સોનાક્ષીના સમાચારથી ઇવન નિર્માતાને વિસ્મય થયું

મુંબઇ તા.૧૪

 ટોચના ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાની સુપરહિટ કોમેડી સિરિઝ હાઉસફૂલની ચોથી કડીમાં બોબી દેઓલનો ઉમેરો થયો હોવાની માહિતી મળી હતી.

જો કે સાજિદે એક સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી ફિલ્મમંા સોનાક્ષી સિંહા કામ કરતી હોય અને મને પોતાને ખબર ન હોય એવું શી રીતે બન્યું હશે ? અમે તો સોનાક્ષીને સાઇન કરી નથી એટલે આ સમાચારથી મને પોતાને વિસ્મય થયું હતું્. જો કે અમે બોબી દેઓલને સાઇન કર્યો એ વાત સાચી છે.

આ સિરિઝની પહેલી બે કડીનું ડાયરેક્શન સાજિદ ખાને કરેલું અને બંને સુપરહિટ નીવડી હતી. ત્યારપછી બંને સાજિદ (નિર્માતા અને નિર્દેશક) વચ્ચે ગેરસમજ થતાં ત્રીજી કડીમાં સંગીતકાર બેલડી સાજિદ ફરહાદે ડાયરેક્શનની જવાબદારી સંભાળી હતી. જો કે આ બંને ફ્લોપ નીવડયા હતા અને ચોથી કડીમાં ફરી સાજિદ ખાન પ્રવેશ્યા હતા.

સાજિદ નડિયાદવાલાએે કહ્યું કે અમે પહેલેથી નક્કી કરેલું કે પહેલી ત્રણ કડીમાં જે કલાકારો હતા તેમનેજ રિપિટ કરવા. બને ત્યાં સુધી કોઇ નવા કલાકારને લેવા નથી એટલે સોનાક્ષીને લગતા સમાચારથી સૌથી વધુ વિસ્મય મને થયું હતું કે મારી ફિલ્મમાં સોનાક્ષી આવે અને મને પોતાને જાણ ન હોય એ કેવું ? પરંતુ આવી ગોસિપ ક્યારેક રમૂજ ઉપજાવે છે.

Post Comments