Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નીના અને લિયોનાર્દો દ કેપ્રિયો છૂટાં પડયાં

-છેલ્લા એક વર્ષથી ડેટિંગ ચાલતું હતું

-નીના એડગલ ટોચની મોડેલ છે

લોસ એંજલ્સ તા.૧૯

 હોલિવૂડના ટોચના અભિનેતા લિયોનાર્દો દ કેપ્રિયો અને એની ગર્લફ્રેન્ડ ટોચની મોડેલ નીના એડગલ છૂટાં પડયાં હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

છેલ્લા એક  વર્ષથી આ બંને વચ્ચે ડેટિંગ ચાલતું હતું. ઇ ઓનલાઇનના એક રિપોર્ટ મુજબ ૪૨ વર્ષના દ કેપ્રિયો અને ૨૫ વર્ષની નીના બંને વચ્ચે કોઇ નારાજી કે કટુતા નથી. બંને પરસ્પરની સંમતિથી છૂટાં પડયાં હતાં.

ગયા વર્ષના મે માસથી આ બંને વચ્ચે ડેટિંગ ચાલતું હતું અને હજુ ગયા મહિને આ બંને ન્યૂયોર્કમાં કીસ કરતાં નજરે પડયાં હતાં. અગાઉ લિયોનાર્દોનું નામ એક કરતાં વધુ મહિલાઓ સાથે ગાજ્યું હતું જેમાં કેલી રોહ્રબાખ, ટોની ગાર્ન અને એન વાયલીત્સ્નાનો સમાવેશ થયો હતો. વચ્ચે થોડો સમય એનું નામ બેર રેફેલી અને ગીઝલ બંડચેન સાથે પણ ચમક્યું હતું. લિયો હજુ અપરિણીત છે.

Post Comments