Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુશાંત સિંહે ફેરનેસ ક્રિમની જાહેરાત ના સ્વીકારી

મુંબઇ,તા.૧૩
સુશાંત સિંહ રાજપુતે ફેરનેસ ક્રિમની ઓફર કરવાનો ઇનકાર કરી દીધો છે. અભિનેતાએ પોતાના સિદ્ધાંતોને વળગી રહીને રૃા. ૧૫ કરોડની ઓફર ઠુકરાવી છે.

'' આ એક ત્રણ વરસના કરાર હતા. પરંતુ સમાજમાં ખોટા સંદેશા ફેલાવતી વિજ્ઞાાપન કરવાનું મને યોગ્ય લાગ્યું નહોતું. હું પોતે પણ આવા પ્રોડકટમાં સિશ્વાસ કરતો નથી તેથી મેં આવા સોંદર્ય પ્રસાધનને પ્રમોટ કરવાનો નનૌયો ભણી દીધો.
મારે છ વિજ્ઞાાપન માટે ત્રણ વરસ સુધીના કરાર કરવાના હતા જેને મેં ના પાડી દીધી, તેમ સુશાંતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અભય દેઓલે બોલીવૂડના કલાકારોને આવી વિજ્ઞાાપનો કરવા બદલ ટીપ્પણી કરી હતી.એ પછી બોલીવૂડના માંધાતાઓને પોતે કરેલી ભૂલનું ભાન થયું હતું.રણબીર કપૂર, કંગના રનૌત, સ્વરા ભાસ્કર,રણદીપ હુડા,તેમજ કલ્કી કોચલીને આવી વિજ્ઞાાપન ઠુકરાવી છે.

Post Comments